લાગણીઓનો હિસાબ અને સૂરનો સમન્વય.
A musical exploration of human connections, bonds of affection, and the priceless emotional arithmetic of life. (લાગણીઓ અને સંબંધોનો સંગીતમય હિસાબ.)
માણસના જીવનના સગપણ અને સંબંધોનું સુંદર સમીકરણ. સ્નેહ, સમજણ અને સમાધાનથી સંબંધોનો તાળો મેળવતો કાર્યક્રમ — ‘સંબંધોનો સરવાળો’.
Live concert performance clips. સંબંધોનો સરવાળો.
સગપણ જન્મથી મળે છે, સંબંધ જીવનમાં બંધાય છે. સ્નેહ, સમજણ, સમાધાન અને સન્માન — આ સરળ formula દ્વારા જીવનના વિવિધ સંબંધોને સંગીત અને સંવાદ સાથે સમજવાનો એક અનોખો પ્રયાસ.