what we offer

performance Categories

સંગીત સંધ્યા

Sangeet sandhya

Soulful musical evenings

શુભ પ્રસંગોએ તથા સાહિત્યના અને સંગીતના પ્રેમીઓની મહેફિલમાં જૂના-નવા ગુજરાતી ગીત-ગઝલની રજૂઆત.

Presentation of old and new gujarati songs and ghazals for auspicious occasions and gatherings of literature and music lovers.

રેટ્રો બોલીવુડ

Retro bollywood

Timeless Bollywood classics

સુવર્ણ યુગના અમર બોલીવુડ ગીતોની યાદગાર ધૂનો સાથેની સંગીતમય રજૂઆત

A nostalgic musical presentation of timeless Bollywood classics from the golden era.

ઉર્દૂ / હિન્દી ગઝલો

Urdu / Hindi Ghazals

Ghazal Gatherings

પરંપરાથી અર્વાચીન સમય સુધીની ગુજરાતી ગઝલયાત્રાના સીમાસ્તંભ રૂપ શાયરોની ગઝલોનું ગાન.

The singing of the ghazals of poets is one of the milestones of the Gujarati ghazal journey from tradition to modern times.

મહેંદી ગીત

Mehndi Geet

Traditional pre-wedding melodies

શુભ પ્રસંગોની ઉજવણીના ભાગરૂપે સવિશેષ મહેંદીગીતોનો કાર્યક્રમ. જેમાં ગુજરાતી, હિન્દી અને રાજસ્થાની ગીતોની રસલ્હાણ.

A special Mehndi song program as part of the celebration of auspicious occasions. Including a medley of Gujarati, Hindi and Rajasthani songs.

લગ્ન ગીત

Lagna Geet

Traditional wedding songs

શુભલગ્ન પ્રસંગે વિધિ અનુસાર ગવાતાં પારંપરિક લગ્નગીતોની એનાં અસલ ઢાળમાં રજૂઆત.

Traditional wedding songs sung according to ritual, performed in their original tunes and melodies.

પ્રાર્થના સભા

Prathna Sabha

Devotional prayers

પ્રાર્થના સભા દરમિયાન ભક્તિભાવથી ગવાતાં સ્તુતિગીતો અને પ્રાર્થનાઓની ભાવસભર રજૂઆત.

A soulful presentation of devotional hymns and prayers performed with deep spirituality and reverence.

ભક્તિ સંગીત

Bhakti Sangeet

Divine bhajans

વિવિધ ધર્મવિશેષની ચિંતન પરંપરાને વ્યકત કરતી ભક્તિરચનાઓનું ગાન. ઉદાહરણ તરીકે… જૈન, સ્વામીનારાયણ, વૈષ્ણવ સંપ્રદાય.

A modern presentation that preserves Shakti-Vandana, Krishna-Bhakti and folk Garba traditions.

રાસ-ગરબા

raas-Garba

Vibrant Garba beats

વિવિધ પ્રસંગોએ ગવાતાં શક્તિવંદના, કૃષ્ણભક્તિ અને લોકગરબાની પરંપરા સાચવીને થતી આધુનિક રજૂઆત. ગરબે ઘૂમનાર અને સાંભળનાર બંને માટે આનંદ-અનુભવ.

A modern presentation of Shaktivandana, Krishnabhakti and folk garba, sung on various occasions, preserving the tradition. A joyful experience for both the performer and the listener.

કોર્પોરેટ ઇવેન્ટ

Corporate Event

Professional entertainment

આધુનિક આયોજન, સંગીત અને મનોરંજનથી ભરપૂર કોર્પોરેટ કાર્યક્રમોની વ્યાવસાયિક રજૂઆત.

A professional presentation of corporate events enriched with modern entertainment, music, and engaging experiences.

થીમ આધારિત કાર્યક્રમ

Theme based program

Customized performances

નિર્ધારિત વિષયને આધારે સંગીતની સર્જનાત્મક રજૂઆત.

A creative musical presentation curated around a unique central theme.

Invite Us to Your Next Event

તમારા આગામી કાર્યક્રમ માટે અમને આમંત્રિત કરો. દેશ-વિદેશમાં ક્યાંય પણ — અમે ત્યાં હાજર રહીશું.

Whether it’s a grand festival stage or an intimate gathering, we bring the soul of Gujarati music to your doorstep — anywhere in the world.