તહેવારોથી ગીતોને ઉજવવાનો અવસર.
A unique musical journey celebrating festivals, traditions, and emotions through the voice. (તહેવારોનો સંગીતમય ઉત્સવ.)
વર્ષભર આવતા તહેવારો જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધા-પ્રેમનો સંચાર કરે છે. ‘કંક ઊજવે કેલેન્ડર’ — તહેવારોને ગીતો દ્વારા ઉજવવાનો અનોખો કાર્યક્રમ.
વર્ષભર આવતા પાવન પર્વો, પરંપરા અને સંસ્કૃતિ — કેલેન્ડરના પાનાં ફેરવો અને માણો સૂર-સંગત.
વર્ષના પ્રારંભે ઈશ્વર સ્મરણ, પ્રભાતિયાં અને આરતીના પવિત્ર નાદ સાથે શરૂ થતો સંગીતનો દિવ્ય પ્રવાહ. શ્યામલ-સૌમિલના કંઠે ગૂંજતાં ભક્તિગીતો હૃદયને પાવન બનાવે છે.
જ્યારે તહેવારો સૂર બને. WHEN CELEBRATION FINDS ITS VOICE.
Life moves forward, one date at a time.
From the calendar on our wall to the one on our desk,
every passing day becomes a part of our journey.
In the middle of our everyday routine,
festivals bring joy, excitement and a sense of celebration.
Whether religious, social or national,
every festival carries its own unique spirit —
filled with faith, love and उमંગ.
કંઠ ઉજવે કેલેન્ડર brings these celebrations
to life through the timeless language of
songs and music.