નારી વ્હાલપમાં વસનારી
નારી વ્હાલપમાં વસનારી — concert still
SPECIAL CONCERT — A TRIBUTE TO WOMANHOOD

નારી વ્હાલપમાં વસનારી

Naari Vhalapma Vasnaari.

નારીના અનંત સ્વરૂપોને સંગીતમય સલામ.

A musical tribute celebrating the strength, tenderness, resilience, and boundless love of womanhood. (નારીત્વનો ગૌરવવંતો ઉત્સવ.)

Womanhood · Love · Strength · Gratitude · Tribute
The Tribute

સૃષ્ટિના સર્જનહારને
શબ્દો અને સૂરની
અંજલિ.

‘નારી વહાલમાં વસનારી’ નારીજીવનની વિવિધ ભૂમિકાઓ અને સંવેદનાઓને ઉજાગર કરતો યાદગાર કાર્યક્રમ હતો. નારીની સંવેદના-સફરને ભાવસભરી ગીતો દ્વારા વ્યક્ત કરતો કાર્યક્રમ.

A Tribute To Womanhood A Tribute To Womanhood
નારીના અનંત સ્વરૂપોને સંગીતમય સલામ.
The Garland

Six beads, strung on
one thread of womanhood.

એક હાર માં પરોવાયેલા છ મણકા — સ્નેહ, શક્તિ, માતૃત્વ, દીકરી, સાથ અને ગરિમા.

Tenderness

સ્નેહ

The gentle warmth that makes a house a home.

Strength

શક્તિ

The quiet power that endures every storm with grace.

Motherhood

માતૃત્વ

The purest, boundless well of unconditional love.

Daughterhood

દીકરી

The sparkle of joy, affection and innocent laughter.

Companionship

સહધર્મિણી

The steadfast partner through every walk of life.

Grace

ગરિમા

The eternal dignity and poise of womanhood.

“નારી તું નારાયણી — વ્હાલપના ઝરણાંને સૂરની સરવાણીથી વધાવીએ.” A soulful musical salute to the eternal spirit of womanhood.
Videos

When melodies bow to motherhood & love.

Featured live performance. નારી વ્હાલપમાં વસનારી.

Concert performance still Featured · Full performance & Behind the tribute Now Playing
THE PROGRAM

નારી
વ્હાલપમાં વસનારી.

A musical tribute to the beauty, strength and emotional journey of womanhood.

From દીકરી to બહેન, પ્રિયતમા, પત્ની and માતા — every stage of her life carries a different story, a different emotion and a different shade of love.

Through soulful songs, this program celebrates love, relationships, memories and womanhood.

Your Name