કંઠ ઉજવે કેલેન્ડર — programme still
FESTIVALS · MUSIC · CELEBRATION

કંઠ ઉજવે કેલેન્ડર

The Voice Celebrates the Calendar.

તહેવારોથી ગીતોને ઉજવવાનો અવસર.

A unique musical journey celebrating festivals, traditions, and emotions through the voice. (તહેવારોનો સંગીતમય ઉત્સવ.)

Festivals · Traditions · Music · Celebration
02 / The Idea

તારીખો બદલાય છે,
તહેવારો યાદ
રહી જાય છે.

વર્ષભર આવતા તહેવારો જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધા-પ્રેમનો સંચાર કરે છે. ‘કંક ઊજવે કેલેન્ડર’ — તહેવારોને ગીતો દ્વારા ઉજવવાનો અનોખો કાર્યક્રમ.

કંઠ ઉજવે કેલેન્ડર — supporting image Kanth Ujave Calendar
ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય તહેવારોને ઉજવવાની વિશિષ્ટ શૈલી.
03 — THE FESTIVAL CALENDAR

Twelve Months of Celebrations,
Scored to Music.

તહેવારોથી ગીતોને ઉજવવાનો સંગીતમય અવસર.

વર્ષભર આવતા પાવન પર્વો, પરંપરા અને સંસ્કૃતિ — કેલેન્ડરના પાનાં ફેરવો અને માણો સૂર-સંગત.

વિક્રમ સંવત ૨૦૮૨ · તહેવાર પંચાંગ શ્રાવણ - ભાદરવો
રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ
પર્વ આધાર ૧ · FAITH & DEVOTION

શ્રદ્ધા અને આરાધના

શ્રાવણ - ભાદરવો · ભક્તિના શાશ્વત સૂર
✨ શિવરાત્રી ✨ જન્માષ્ટમી ✨ ગણેશોત્સવ ✨ શ્રાવણી પૂર્ણિમા

વર્ષના પ્રારંભે ઈશ્વર સ્મરણ, પ્રભાતિયાં અને આરતીના પવિત્ર નાદ સાથે શરૂ થતો સંગીતનો દિવ્ય પ્રવાહ. શ્યામલ-સૌમિલના કંઠે ગૂંજતાં ભક્તિગીતો હૃદયને પાવન બનાવે છે.

“તારીખો બદલાય છે, પણ શ્રદ્ધાના સૂર સદાય જીવંત રહે છે.”
“‘કંઠ ઉજવે કેલેન્ડર’ આપણા બારેય માસના તહેવારોને ગીતોથી ઉજવવાનો ભવ્ય કાર્યક્રમ છે.” The voice celebrates the entire yearly calendar through the timeless beauty of Gujarati music.
Videos

When celebration finds its voice.

જ્યારે તહેવારો સૂર બને. WHEN CELEBRATION FINDS ITS VOICE.

Featured video poster Featured · Full performance & Behind the songs Now Playing
THE PROGRAM

કંઠ ઉજવે
કેલેન્ડર.

Life moves forward, one date at a time. From the calendar on our wall to the one on our desk, every passing day becomes a part of our journey.

In the middle of our everyday routine, festivals bring joy, excitement and a sense of celebration.

Whether religious, social or national, every festival carries its own unique spirit — filled with faith, love and उमંગ.

કંઠ ઉજવે કેલેન્ડર brings these celebrations to life through the timeless language of songs and music.

Your Name