એક સ્કૂલ હળવી ફૂલ — programme still
PROGRAM 06

એક સ્કૂલ હળવી ફૂલ

Ek School, Halvi Phool.

અભ્યાસક્રમ જેવા કાર્યક્રમમાં માણીએ વિષયોના વિવિધરંગી ગીતો અને વાતો, પાઠ્યપુસ્તકની પેલે પાર જઈને.

A school with no books, no exams, no result — only an old bag, an old desk, and sur-shabda leading the way back. (હળવાશમાં ઝબકોળેલો કાર્યક્રમ.)

School · Childhood · Memory · Sur-Shabda · Joy
About The Program

પુસ્તક વિનાની
એક અનોખી
નિશાળ.

૧૭ વર્ષની ઉંમરે છોડેલી સ્કૂલથી ૩૪ વર્ષના જીવનપ્રવાસને ફરી હળવાશથી માણવાનો પ્રયાસ. વીતેલા જીવતર, સૂર-શબ્દ અને હાસ્યરસથી ભરેલો ‘એક સ્કૂલ હળવી ફૂલ’ કાર્યક્રમ.

એક સ્કૂલ હળવી ફૂલ — supporting image A School of Joy
હળવાશમાં ઝબકોળેલો કાર્યક્રમ માણવા જેવો ખરો!!
03 — THE CHILDHOOD EXPERIENCE

A School Without Exams,
Full of Songs & Joy.

દફતર ખોલો અને બાળપણના સૂર માણો.

પોતપોતાનું દફતર ખોલી, વીતી ગયેલું જીવતર ખોલી, સૂર-શબ્દની આંગળી ઝાલી ફરી પાછા નિશાળે જવાનો અવસર.

✨ દફતર ખોલો પુસ્તક વિના 01 · No Heavy Books દફતરનો ભારેખમ ભાર નહીં, કેવળ મુક્ત મનથી ગીતો શીખવાની મજા. ✨ ભાર વિનાનું ભણતર પરીક્ષા વિના 02 · No Test Tension પ્રશ્નપત્ર કે ગોખણપટ્ટીનો ડર નહીં, માત્ર સૂર અને સ્મિતની મોકળાશ. ✨ ચિંતામુક્ત ગીતો પરિણામ વિના 03 · Pure Happiness ટકાવારી કે રેન્કની ચિંતા વિના, હૃદયથી માણેલી બાળપણની સાચી ખુશી. ✨ નિર્દોષ આનંદ જૂનું દફતર 04 · Old Memories દફતરની ચેઈન ખૂલતાં જ બહાર આવે છે વીતેલાં વર્ષોના મીઠાં સંભારણાં. ✨ યાદોનો ખજાનો સૂર-શબ્દ 05 · Melody & Lyrics પાઠ્યપુસ્તકની પેલે પાર જઈને ગુજરાતી કવિતા અને ગીતોની રંગીન સફર. ✨ સંગીતમય સંવાદ મોજમસ્તી 06 · Pure Delight રીસેસની ઘંટડી, મિત્રોની મસ્તી અને શાળાના ઓટલે ગૂંજતું નિર્દોષ હાસ્ય. ✨ હાસ્ય અને ઉમંગ

પુસ્તક વિના

01 · No Heavy Books

દફતરનો ભારેખમ ભાર નહીં, કેવળ મુક્ત મનથી ગીતો શીખવાની મજા.

✨ ભાર વિનાનું ભણતર

પરીક્ષા વિના

02 · No Test Tension

પ્રશ્નપત્ર કે ગોખણપટ્ટીનો ડર નહીં, માત્ર સૂર અને સ્મિતની મોકળાશ.

✨ ચિંતામુક્ત ગીતો

પરિણામ વિના

03 · Pure Happiness

ટકાવારી કે રેન્કની ચિંતા વિના, હૃદયથી માણેલી બાળપણની સાચી ખુશી.

✨ નિર્દોષ આનંદ

જૂનું દફતર

04 · Old Memories

દફતરની ચેઈન ખૂલતાં જ બહાર આવે છે વીતેલાં વર્ષોના મીઠાં સંભારણાં.

✨ યાદોનો ખજાનો

સૂર-શબ્દ

05 · Melody & Lyrics

પાઠ્યપુસ્તકની પેલે પાર જઈને ગુજરાતી કવિતા અને ગીતોની રંગીન સફર.

✨ સંગીતમય સંવાદ

મોજમસ્તી

06 · Pure Delight

રીસેસની ઘંટડી, મિત્રોની મસ્તી અને શાળાના ઓટલે ગૂંજતું નિર્દોષ હાસ્ય.

✨ હાસ્ય અને ઉમંગ
“પોતપોતાનું દફતર ખોલી, વીતી ગયેલું જીવતર ખોલી, સૂર-શબ્દની આંગળી ઝાલી ફરી પાછા નિશાળે જઈ હળવા થવાનો કાર્યક્રમ એટલે 'એક સ્કૂલ હળવી ફૂલ'.” Unpacking our old school bags, opening our past lives, and returning to innocence through music.
Videos

When school bells ring with pure joy.

Featured live performance. મોજમસ્તી. ખુશી. ઉમંગ.

Featured video poster Featured · Full performance & Behind the bell Now Playing
THE PROGRAM

એક સ્કૂલ
હળવી ફૂલ.

A school where there are no books, no chapters, no examinations, no question papers, no results and no certificates.

Only joy, laughter and the freedom to simply be yourself. Open your old schoolbag, open the chapters of a life already lived, and return to school once again — holding the hand of સૂર અને શબ્દ.

એક સ્કૂલ હળવી ફૂલ is a musical journey back to the lighter side of life — a celebration of memories, music and pure હળવાશ.

Your Name