સ્વરસાતમનો મેળો — stage production still
Sports Club પ્રસ્તુત · ૨૫ જાન્યુઆરી, ૨૦૧૪ · શ્યામલ-સૌમિલ સંયોજિત

સ્વરસાતમનો મેળો

Svar Satamno Melo.

ભેળાં થઈ મેળામાં મ્હાલવાનો અને સંગીત માણવાનો અવસર

A live musical celebration of folk heritage, pulsating rhythms, and the joy of Saurashtra's traditional fair. (ભાતીગળ લોકસંસ્કૃતિ અને ગુંજતા સૂર.)

લોકસંગીત · મેળો · ભાતીગળ સંસ્કૃતિ · શ્યામલ-સૌમિલ · સ્પોર્ટ્સ ક્લબ
The Fair Experience

ભેળાં થઈ મેળામાં
મ્હાલવાનો અને સંગીત
માણવાનો અવસર.

રોજબરોજની ભીડમાં ભૂલા પડેલા આપણને વસ્તીથી દૂર જઈને મસ્તીથી મ્હાલવાનો અવસર આપે છે મેળો. મેળાઓમાં ભૂલા નથી પડાતું, જાતને ભૂલી જવાય છે.

'સ્વરસાતમનો મેળો' આપણી ભાતીગળ લોકસંસ્કૃતિના ઉલ્લાસને માણવાનો ઉત્સવ છે. ગીત-સંગીતના સથવારે ધબકતા તાલ, ગુંજતા સૂર અને છલકાતા રંગો વચ્ચે મેળાના વાતાવરણનો જીવંત અનુભવ કરાવતો કાર્યક્રમ છે.

સ્વરસાતમનો મેળો live stage Sports Club પ્રસ્તુત
શ્યામલ-સૌમિલ સંયોજિત — સ્વરસાતમનો મેળો
03 — સ્વરસાતમનો મેળો

મેળામાં મ્હાલવાનો અને સંગીત માણવાનો ઉત્સવ

ગીત-સંગીતના સથવારે ધબકતા તાલ, ગુંજતા સૂર અને ભાતીગળ લોકસંસ્કૃતિના છલકાતા રંગોનો જીવંત મેળો.

સ્વરસાતમનો મેળો ★ WELCOME TO SVAR MELO ★ 01 વસ્તીથી દૂર, મસ્તીમાં 02 જાતને ભૂલવાનો આનંદ 03 ભાતીગળ લોકસંસ્કૃતિ 04 ધબકતા તાલ 05 ગુંજતા સૂર 06 છલકાતા રંગોનો મેળો મેળો
Watch & Listen

Experience the pulse of Saurashtra's fair.

Live stage production by Shyamal-Saumil. ગીત-સંગીતના સથવારે ધબકતા તાલ, ગુંજતા સૂર અને છલકાતા રંગો.

સ્વરસાતમનો મેળો video performance still Sports Club Presents · Shyamal-Saumil Live Now Playing
THE PROGRAM

સ્વર સાતમનો
મેળો.

Step away from the everyday crowd and enter a world of music, rhythm, colour and celebration.

A મેળો is not simply a gathering. It is a moment where the mind meets itself, emotions blend and the heart feels free.

સ્વર સાતમનો મેળો celebrates the vibrant spirit of Gujarati folk culture through songs, music, rhythm and colours.

An immersive musical experience where you don't simply watch the celebration — you become a part of it.

Your Name