ભેળાં થઈ મેળામાં મ્હાલવાનો અને સંગીત માણવાનો અવસર
A live musical celebration of folk heritage, pulsating rhythms, and the joy of Saurashtra's traditional fair. (ભાતીગળ લોકસંસ્કૃતિ અને ગુંજતા સૂર.)
રોજબરોજની ભીડમાં ભૂલા પડેલા આપણને વસ્તીથી દૂર જઈને મસ્તીથી મ્હાલવાનો અવસર આપે છે મેળો. મેળાઓમાં ભૂલા નથી પડાતું, જાતને ભૂલી જવાય છે.
'સ્વરસાતમનો મેળો' આપણી ભાતીગળ લોકસંસ્કૃતિના ઉલ્લાસને માણવાનો ઉત્સવ છે. ગીત-સંગીતના સથવારે ધબકતા તાલ, ગુંજતા સૂર અને છલકાતા રંગો વચ્ચે મેળાના વાતાવરણનો જીવંત અનુભવ કરાવતો કાર્યક્રમ છે.
Sports Club પ્રસ્તુત
ગીત-સંગીતના સથવારે ધબકતા તાલ, ગુંજતા સૂર અને ભાતીગળ લોકસંસ્કૃતિના છલકાતા રંગોનો જીવંત મેળો.
Live stage production by Shyamal-Saumil. ગીત-સંગીતના સથવારે ધબકતા તાલ, ગુંજતા સૂર અને છલકાતા રંગો.
Sports Club Presents · Shyamal-Saumil Live
Now Playing
Step away from the everyday crowd and enter a world of
music, rhythm, colour and celebration.
A મેળો is not simply a gathering.
It is a moment where the mind meets itself,
emotions blend and the heart feels free.
સ્વર સાતમનો મેળો celebrates the vibrant
spirit of Gujarati folk culture through
songs, music, rhythm and colours.
An immersive musical experience where you don't
simply watch the celebration —
you become a part of it.