અભ્યાસક્રમ જેવા કાર્યક્રમમાં માણીએ વિષયોના વિવિધરંગી ગીતો અને વાતો, પાઠ્યપુસ્તકની પેલે પાર જઈને.
A school with no books, no exams, no result — only an old bag, an old desk, and sur-shabda leading the way back. (હળવાશમાં ઝબકોળેલો કાર્યક્રમ.)
૧૭ વર્ષની ઉંમરે છોડેલી સ્કૂલથી ૩૪ વર્ષના જીવનપ્રવાસને ફરી હળવાશથી માણવાનો પ્રયાસ. વીતેલા જીવતર, સૂર-શબ્દ અને હાસ્યરસથી ભરેલો ‘એક સ્કૂલ હળવી ફૂલ’ કાર્યક્રમ.
પોતપોતાનું દફતર ખોલી, વીતી ગયેલું જીવતર ખોલી, સૂર-શબ્દની આંગળી ઝાલી ફરી પાછા નિશાળે જવાનો અવસર.
દફતરનો ભારેખમ ભાર નહીં, કેવળ મુક્ત મનથી ગીતો શીખવાની મજા.
✨ ભાર વિનાનું ભણતરપ્રશ્નપત્ર કે ગોખણપટ્ટીનો ડર નહીં, માત્ર સૂર અને સ્મિતની મોકળાશ.
✨ ચિંતામુક્ત ગીતોટકાવારી કે રેન્કની ચિંતા વિના, હૃદયથી માણેલી બાળપણની સાચી ખુશી.
✨ નિર્દોષ આનંદદફતરની ચેઈન ખૂલતાં જ બહાર આવે છે વીતેલાં વર્ષોના મીઠાં સંભારણાં.
✨ યાદોનો ખજાનોપાઠ્યપુસ્તકની પેલે પાર જઈને ગુજરાતી કવિતા અને ગીતોની રંગીન સફર.
✨ સંગીતમય સંવાદરીસેસની ઘંટડી, મિત્રોની મસ્તી અને શાળાના ઓટલે ગૂંજતું નિર્દોષ હાસ્ય.
✨ હાસ્ય અને ઉમંગFeatured live performance. મોજમસ્તી. ખુશી. ઉમંગ.
A school where there are no books, no chapters,
no examinations, no question papers, no results
and no certificates.
Only joy, laughter and the freedom to simply
be yourself. Open your old schoolbag, open the
chapters of a life already lived, and return to school
once again — holding the hand of
સૂર અને શબ્દ.
એક સ્કૂલ હળવી ફૂલ is a musical journey
back to the lighter side of life — a celebration
of memories, music and pure
હળવાશ.