Really enjoyed yesterday’s event.. it was so very well planned and brilliantly executed.
આ event એટલો બધો difficult હતો, અને આને આટલી સરસ રીતે synchronize કરવું, entertaining બનાવવું, અને આટલું પ્રેમથી પીરસવું. I think it's one of the best events I have ever attended in my life.
Thank you, રૂપલ, નીરવ, અને બધાને, જેણે આ event possible કર્યો. Thank you, thank you. ❤️